May 08, 2014

ઓ સૂર્ય ! મારામાં આમ વારંવાર જોઇને...

ઓ સૂર્ય ! મારામાં આમ વારંવાર જોઇને તું  સ્મિત ન વેર , હમણાં પેલી ચકલી ઉડશે , આ ડાળી હલશે અને મારે ટપકી જવાનું છે !

No comments:

Post a Comment