શબ્દનાદ
અક્ષર વડે અ ક્ષર ને શબ્દાંજલી
Pages
રચના
Home
May 11, 2014
વનનાં દાવાનળને આટલો ભયંકર...
વનનાં દાવાનળને આટલો ભયંકર કોણે વિસ્તાર્યો ?
મોટા મોટા વૃક્ષોએ ?
નાં
...
નાં
...
વૃક્ષોની નીચે ઊગેલા પેલા તુચ્છ તણખલાઓએ !
એક વૃક્ષની ડાળ પરનું પંખી પાંખો સંકોરી રહ્યું.
તેનો માળો તો તણખલાઓએ જ બનાવ્યો હતો !
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment